ડીસા ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તથા નાની આખોલ શાખાના બાકી ધિરાણદારોને મોટી ફટકાર આપવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 11:03:14
  • Views : 311
  • Modified Date : 2022-04-09 11:03:14

ડીસા ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તથા નાની આખોલ શાખાના બાકી ધિરાણદારોને મોટી ફટકાર આપવામાં આવી છે.બેન્કમાથી ધિરાણ લીધા બાદ ધિરાણદારોએ જે ચેક જમા કરાવ્યા હતા તે ચેક ફંડ ઇનસૂફીસેંટ હોવાના લીધે બેન્કના અધિકારી ગિરીશભાઈ ગજ્જર મારફત નેગોસિયલ ઇન્સ્ટ્રુમેંટ એક્ટની કલામ ૧૩૮ મુજબ ડીસા કોર્ટમાં કેશ દાખલ કર્યો હતો.જે અંતર્ગત એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ ચાલી જતાં બાકીદારોને બે વર્ષની સાડી કેદ અને ૬૦ દિવસમાં ચેકની રકમ બેન્કમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.

Download Our B K News Today App



Related News