ફ્રાન્સમાં 4 દિવસથી ફસાયેલા 300 ભારતીય મુસાફરોને લઈને પ્લેન મુંબઈ પહોંચ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-26 08:03:02
  • Views : 78
  • Modified Date : 2023-12-26 08:03:02

વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે છે. INS ઇમ્ફાલ યુદ્ધ જહાજ આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં નેવીમાં જોડાશે. મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ બાદ આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વિભાગો અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવશે. પંજાબ કોંગ્રેસ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે બેઠક કરવા જઈ રહી છે.આજે 26 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

Download Our B K News Today App



Related News