ચડોતરથી ગઢના રસ્તાનુ પેવર કામ શરુ કરાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:08:29
  • Views : 322
  • Modified Date : 2021-06-13 13:08:29

     પાલનપુર તાલુકાના સૌથી મોટા ગ્રામીણ વિસ્તાર ગઢમાં પાલનપુરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણાં વર્ષોથી બિસ્માર હાલતમાં હતો ગઢથી ચડોતર સુધીના રસ્તામાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા અને અકસ્માતો પણ સર્જાતા હતા આ સમસ્યા બાબતે કેટલીયવાર સ્થાનિક લેવલથી ઉચ્ચ ક્ક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી ત્યારે ચડોતરથી ગઢના રોડનુ પેવર કામ શરુ કરાતાં આ વિસ્તારના લોકોમાં રાહત અનુભવાઈ છે ચડોતરથી ગઢ થઈ દલવાડા સુધીના રોડનુ પેવર કામ શરુ કરવામાં આવ્યુ છે જેના પગલે વાહનચાલકોને મોટી રાહત થઈ છે.

Download Our B K News Today App



Related News