ડીસા તાલુકાના આખોલ ગામે સરપંચના ઉમેદવાર ભાવનાબેન ભરતજી ધુખ દ્વારા કાર્યાલય નું ઉદ્ધગાટન કરાયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 12:33:17
  • Views : 291
  • Modified Date : 2021-12-15 12:33:16

ડીસા તાલુકાના આખોલ ગામે સરપંચના ઉમેદવાર ભાવનાબેન ભરતજી ધુખ દ્વારા કાર્યાલય નું  ઉદ્ધગાટન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો યુવાનો મહીલાઓ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.આખોલ ગામના સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન ભરતજી ધુંખ દ્વારા અગાઉ પાંચ વર્ષમાં કરેલા વિકાસનાં કામોના લઈને રૂપરેખા ગ્રામજનો સમક્ષ રજુ કરવામાં આવી હતી.આખોલ ગામામાં રોડ રસ્તા પીવાનું પાણી જાહેર શૌચાલય ઘેરઘેર શૌચાલય સ્ટ્રીટ લાઈટો સુંદર ગાર્ડન સિનિયર સિટીઝન માટે બેઠકની વ્યવસ્થા  પશુઓને પાણી પીવા માટે અવાડા  સ્નાનગૃહ  મોડર્ન એસટી પીક અપ સ્ટેન્ડ પીવાનાં પાણીની પરબ ગામ પંચાયત કચેરીમાં ગ્રામજનો માટે કોમ્પ્યુટર ઓપરેટર સહીત તલાટી કમ મંત્રીની ફરજીયાત હાજરી જેવા અનેક વિકાસના કામો પાંચ વર્ષમાં પુર્ણ કરવામાં આવ્યા હોવાનું  ગ્રામજનો સમક્ષ જણાવ્યું ..ગામમાં હજુપણ અનેક વિકાસના કામો કરવાના બાકી હોય આ વખતે ગામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનાવા ગ્રામજનોને કરાઈ વિનંતી સાથે અપીલ કરી હતી. ઉપસ્થિત બેઠકમાં તમામ ગ્રામજનો દ્વારા સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન ધુંખ (ઠાકોર) કામગીરીની પ્રશંસા કરી ભવ્ય ટેકો જાહેર કરાયો હતો....

Download Our B K News Today App



Related News