ઇકબાલગઢ ની UGVCL(ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની બેદરકારી સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:46:28
  • Views : 408
  • Modified Date : 2022-08-21 11:46:28


બનાસકાંઠા મા વરસાદ થી ગણા લોકો ના ગરો મા પાણી ભરાઈ ગ્યા અને કેટલાક લોકો ની ખેતી ને પણ નુકસાન થયું છે અને એવા વરસાદ મા લાઇટ ડૂલ થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય.

 
ઇકબાલગઢ ગામ મા હાઇવે ના ભાગ બાજુ  આઈ શી યુ ફિડર ફોલ્ટ મા જતાં ફિડર સાંજે 8:00વાગે લાઇટ ડૂલ થઈ હતી જ્યારે ઇકબાલગઢ ના નાયબ ઈજ્નેર નો કોન્ટેક્ટ કર્યો હતો DE સાહેબે જણાવ્યું હતુ કે નાઇટ વાળા હેલ્પરો લાઇન ઉપર છે થોડી વાર મા લાઇટ આવી જશે એવૂ કીધું હતુ પરંતુ એના પછી અડધા કલાક પછી ફરી સબસ્ટેશન નો કોન્ટેક્ટ કર્યો હતો અને પછી નાઇટ વાળા હેલ્પેર નો કોન્ટેક્ટ નંબર લીધો હતો પછી એમ્નૌ કોન્ટેક્ટ કરતા હેલ્પર બોલવામાં તતળાતા હતા જેથી કરી ને એમ્નૌ કોન્ટેક્ટ કરી જગ્યા પર જઈ ને તપાસ કરી તો હેલ્પર જેનું નામ આર સી ડાભી હતું તે ફૂલ દારૂ પીધેલી હાલત મા હતા જ્યારે એમ્ને કેતા તમે દારૂ પીધેલી હાલત મા છો તો કે હા થોડું મનોરંજન તો જૉઇએ આખી રાત જાગવાનું હોય એટ્લે તો વિચારો કે જો આવા વરસાદ ના ટાઇમ મા દારૂ પીધેલી હાલત મા કોઈ નાઇટ મા અકસ્માત સર્જાય તો કોની જવાબદારી હવે બાબતે ઇકબાલગઢ ના નાયબ ઇજનેર હેલ્પર ને શું સબક શીખવાડે છે કે પછી હોતી હૈ ઔર ચલતી હૈ તો આવનારો સમય બતાવશે .રાત્રે 8:00 વાગે થી લઈ ને સવારે 1:00 વાગ્યા પરંતુ હજુ સુધી લાઇટ આવી નથી તો ઉચ્ચ કક્ષાએ થી શું આવા D E સાહેબ અને આવા હેલ્પરૌ ને સબક શિખવાડવા મા આવે અને લોકો ને તકલીફ ના પડે તે માટે પગલાં ભરવા મા આવે તેવી લોક માગ ઊઠી છે

Download Our B K News Today App



Related News