વાવ થરાદ સુઈગામ રાજપુત સમાજ દ્વારા થરાદ ના કન્યા છાત્રાલય ખાતે નારી શક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-02 14:33:07
  • Views : 218
  • Modified Date : 2022-11-02 14:33:07

    થરાદ ખાતે આજે નારી શક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું જેની અંદર વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજની બહેનો માતાઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી હતી કન્યા છાત્રાલય ખાતે રાજપુત સમાજના આગેવાનો દ્વારા રાજપૂત સમાજની દીકરીઓ ભણી ગણીને આગળ વધે અને સમાજમાંથી કુરિવાજે દૂર થાય તે માટે થરાદ શહેરમાં આવેલ કન્યા છાત્રાલયમાં નારી શક્તિ માટે સંમેલન યોજ્યું હતું જેમાં દીકરીઓ વધુમાં વધુ શિક્ષિત થાય સમાજ અંદર રહેલા કુરિવાજો  દૂર થાય અને આજના આધુનિક યુગમાં શિક્ષણ નું કેટલું મહત્વ છે અને દીકરીઓ માટે શિક્ષણ કેટલું જરૂરી છે તે માટે આજે થરાદ ખાતે નારી શક્તિ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ગોતરકાથી નિજાનંદ બાપુ, દીપુબા દેવડા, અને નીરૂબા રાજપુત,અને થરાદ વાવ સૂઇગામ રાજપુત  સમાજના બધા જ આગેવાનો હાજર રહ્યા હતા

 

 

Download Our B K News Today App



Related News