થરા નગરપાલિકાના હોલમાં થરા શહેર ભાજપની કારોબારીની મિટિંગ યોજાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 10:42:54
  • Views : 222
  • Modified Date : 2022-05-30 10:42:54

 

  કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે શકિતકેન્દ્ર શહેર વોર્ડ નં.- માં મન કી બાત અને ત્યારબાદ ટિફિન બેઠક યોજવામાં આવેલ ત્યારબાદ સાંજે કલાકે થરા નગરપાલિકાના હોલમાં  શહેર ભાજપ ની કારોબારીની મિટિંગ યોજાઈ હતી.દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ ત્યાર બાદ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન કરેલ ભાજપ સરકારે કરેલ કાર્યોને બિરદાવી આગામી કાર્યક્રમમાં હાજર રહી ખભે ખભો મિલાવી આગામી ચૂંટણીઓ જીતવા આહવાન કર્યું હતું.જેમાં થરા સ્ટેટમાજી રાજવી અને થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા વાઘેલા,મહામંત્રી ધવલ શાહ,કે.જી.હોસ્પિટલ ના ડોક્ટર અને ભા...ના આગેવાન ડૉ.રાજેશ કે.બ્રમભટ્ટ, થરા નગર પાલિકાના કોપો.રસિકભાઈ પ્રજાપતિ,મહેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ મંત્રી બાબુભા વાઘેલા,રાયમલભાઈ પટેલ, શકિતકેન્દ્ર વોર્ડ નં.-  સંયોજક લાલસિંહ વાઘેલા તેમજ સહ વિશેષ કાંકરેજ વિધાનસભાના વિસ્તારક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના યુવા  મોરચા ના પ્રમુખ ર્ડા.ભાગીરથસિંહ જાડેજા,ઈરફાન ફકીર વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News