સરપંચો ની ચૂંટણી ના ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરીએ લોકો ની ભીડ જોવા મળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-02 12:09:27
  • Views : 295
  • Modified Date : 2021-12-02 12:09:27

 

થરાદ તાલુકાની 62 પંચાયતોનિ સામાન્ય ચૂંટણી અને 2 પંચાયતોની પેટાચૂંટણીને લઈને ગઈ કાલ સુધી 33 ઉમેદવારોએ સરપંચોના અને 30 ઉમેદવારોએ વોર્ડના સભ્યો તરીકે ફોર્મ ભર્યા હતા  જ્યારે સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે  પણ મામલતદાર કચેરીએ લોકોની ભારે ભીડ જોવા મળી હતી જ્યારે ફોર્મ ભરવા આવેલા લોકોની ભીડને કારણે ફોર્મ ભરવા સાથે આવેલા એક વૃદ્ધ વ્યક્તિને અચાનક તબિયત લથડતા ત્યાં જ ઢળી પડ્યા હતા બાદમાં વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવા આવેલા લોકો દ્વારા નતો માસ્ક પહેર્યું હતું   ન તો social distancingનું પાલન કર્યું હતું ત્યારે કહી શકાય કે લોકો દ્વ્રારા કોરોનાવાયરસની ગાઈડ લાઇનનો પાલન કરવામાં આવ્યું ન હતુ.   

Download Our B K News Today App



Related News