થરાદ ના શિવનગર માં જાલોર માં બનેલ ઘટના ના પ્રત્યાઘાત પડ્યા…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:09:54
  • Views : 277
  • Modified Date : 2022-08-18 14:09:54


રાજસ્થાનમાં જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત થરાદ ના શિવનગર માં જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતો ગંભીરતા પહોંચતો વિદ્યાર્થીનું મોત થયું છે તે ઘટનાને લઈને ગુજરાતમાં પણ ઘટનાને લઈને લોકોમાં રોષ છે..


રાજસ્થાનના જાલોર માં બનેલી ઘટનાને લઈને રાજસ્થાન તેમજ ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..ત્યારે થરાદ ના શિવનગર માં પણ લોકો કેન્ડલ માર્ચ યોજી શિક્ષક  સામે વિરોધ નોંધાવ્યો હતો.. શિક્ષક દ્વારા બાળકને માર મરાતા બાળકને ગંભીર પહોંચતા બાળકનું મૃત્યુ થયું હતું બાળકનું મૃત્યુ થતાં સમગ્ર રાજસ્થાનમાં શિક્ષક પ્રત્યે લોકોએ ફિટકાર વરસાવી હતી જો કે તેના પ્રત્યાઘાત હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે બનાસકાંઠામાં ઠેર ઠેર કેન્દ્ર માર્ચ તેમજ અન્ય રીતે લોકો શિક્ષકને કડક સજાની માંગ કરી રહ્યા છે જે પ્રકારે સમગ્ર જે ઘટના બની તેને લઈને અનેક લોકો ઘટનાને વકોડી રહ્યા છે તેમજ મૃતક યુવક સામે સંવેદના વ્યક્ત કરી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરી રહ્યા છે ત્યારે થરાદ ના શિવનગર ખાતે લોકોએ કેન્ડલ માર્ચ યોજી મૃતક યુવકના આત્માને સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી..

Download Our B K News Today App



Related News