કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની માંગ સરકારે સ્વીકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 16:23:25
  • Views : 262
  • Modified Date : 2022-03-08 16:23:25

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની માંગ સરકારે સ્વીકારી 


દરેક મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1.25 કરોડનો વધારો કરાયો

 

ધારાસભ્યોને પોતાના મતવિસ્તારના વિકાસ માટે 7.50 કરોડની ગ્રાન્ટ મળતી હતી 


પરંતુ હવે મહિલા ધારાસભ્યોને 8.75 કરોડની ગ્રાન્ટ મળશે


તમામ મહિલા ધારાસભ્યો માટે 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંત્રી પૂર્ણશ મોદી પાસે માંગી હતી

Download Our B K News Today App



Related News