થરાદ તાલુકાના ડોડગામ ગામેના ચોરા આગળ આવેલ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:42:09
  • Views : 235
  • Modified Date : 2022-05-24 10:42:09

થરાદ તાલુકાના ડોડગામ ગામેના ચોરા આગળ આવેલ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

 

ઉનાળો આવે એટલે આગના બનાવોમા વધારો થાય છે અને ઘણીવાર તંત્રની બેદરકરીના લીધે પણ આવા આગમાં બનાવો બને છે..ત્યારે ડોડગામ ગામે ચોરા આગળ આવેલી ડિપીમાં કોઈક કારણસર શોર્ટ સર્કિટ થયુ હતું જેના લીધે ડીપિમાં આગ લાગી હતી..આગ લાગતા ફાયર વિભાગના અધિકારી તાત્કાલિક ઘટનાસ્થળ પર જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો..ડીપી માં શોર્ટ સર્કિટ થવાનું કારણ આજુ બાજુમાં આવેલ બાવળની ઝાડીઓનુ લોકો દ્વારા અનુમાન લગાવી રહ્યું છે પણ જો ડીપી પાસે આટલી બાવળની ઝાડીઓ હતિ તો હજુ સુધી તે બાવળની ઝાડીઓને ત્યાંથી હટાવવી કેમ નહિ? શું તંત્ર રાહ જોઈ રહ્યું હતું કે આવું કઈક થાય અને પછી બાવળનો ઝાડીઓ દૂર કરવામાં આવે.. આ તો સદનસીબે આગમા કોઈ જાનમાલનું નુકશાન થયું નથી પણ જો નુકશાન થયુ હોત તો જવાબદાર કોણ.. જેવ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

Download Our B K News Today App



Related News