ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે SAVE SOIL અભિયાન દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું હતું.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-03-27 10:45:36
- Views : 188
- Modified Date : 2022-03-27 10:45:36
ડીસામાં
સ્પોર્ટ્સ ક્લબ ખાતે SAVE
SOIL અભિયાન દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે
કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું હતું.
યુગદ્રષ્ટા
સદગુરુના ઈશા ફાઉન્ડેશન દ્વારા માટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે
અંતર્ગત આજરોજ ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે SAVE SOIL અભિયાન દ્વારા લોકોમાં જાગૃતતા આવે તે માટે
કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું હતું..જેમાં
100થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
આજના
જમાનામાં ખેડૂતો જમીનમાં વધુમાં વધુ પાક મેળવવા માટે અનેક રાસાયણિક દવાઓનો ઉપયોગ
કરીને જમીનની ફળદ્રુપતા ઘટાડી રહ્યા છે જમીનમાં જે સેન્દ્રીય ખાતર હોવા જોઈએ તે
હવે ધીમે ધીમે નષ્ટ પામી રહ્યા છે અને જો આવી જ રીતે ચાલતું રહ્યું તો આવનારા 50 વર્ષોમાં જમીનમાંથી કંઈપણ પેદાશ
મેળવવી મુશ્કેલ બની જશે ત્યારે એક યોગી અને યુગદ્રષ્ટા સદગુરુ દ્વારા કરાઇ રહેલો
માટી બચાવવા માટેનો 100 દિવસનો પ્રવાસ લંડનના પ્રસિદ્ધ
ટ્રફાલ્ગર સ્ક્વેરથી શરૂ થયો છે. માટીનું અધઃપતન અટકાવવા અને તેને પાછું ઠેલવા
માટેની એક તાકીદની માંગણીને પૂરી કરવા સદગુરુએ માટી બચાવવા માટેની કોન્સિયશ
પ્લેનેટ ચળવળ શરૂ કરી છે.. યુકે, યુરોપ, મધ્ય પૂર્વ અને ભારતમાંથી પસાર થઈને 30,000 કિલોમીટરની એકલી મોટરસાઈકલ યાત્રા શરૂ
કરીને સદગુરુ આગામી થોડા મહિનામાં 27 દેશોની મુલાકાત લેશે..જ્યાં તેઓ વિશ્વના નેતાઓ, મીડિયા અને વિશ્વભરના અગ્રણી નિષ્ણાતો
સાથે મુલાકાત કરશે. જેમા તેઓ જમીનને બચાવવા માટેની તાત્કાલિક જરૂરિયાત પર પગલાં
ભરવાનું મહત્વ જણાવશે..
યુનાઈટેડ
નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD) મુજબ 2050 સુધીમાં પૃથ્વીની 90% થી વધુ જમીન અધોગતિ પામી શકે છે. જેના
કારણે વિશ્વભરમાં આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. જમીનના અધોગતિને કારણે આપણી
જમીન ખોરાક ઉગાડવાની ક્ષમતા ગુમાવી રહયી છે.. ત્યારે માટી બચાવો અભિયાન દ્વારા
લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે
SAVE SOIL અભિયાન અંતર્ગત સમગ્ર વિશ્વમાં વિવિધ
કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ ડીસામાં સ્પોર્ટ્સ
ક્લબના સૌજન્યથી ઈશા ફાઉન્ડેશનના વોલેન્ટીયર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું..આ કાર્યક્રમમાં ડીસાની એંજલ્સ સ્કૂલના 100 થી પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા SAVE SOILની ધુન ઉપર સુંદર ડાન્સ પર્ફોમન્સ
કરવામાં આવ્યું હતું.. આ સમગ્ર ડાન્સ પર્ફોર્મન્સની કોરિયોગ્રાફી પ્રણવ સોનગરા
દ્વારા કરવામાં આવી હતી..આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ,તેમના વાલી અને લોકોને જાગૃત કરવામાં
આવ્યા હતા..શાળાના વિદ્યાર્થીઓએ પુરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો
હતો..વિદ્યાર્થીઓ દ્વારા માટી બચાવવાના આ અભિયાનમાં જોડાઈ ખરેખર ઉમદા કાર્ય કર્યું
હતું..કાર્યક્રમના અંતે SAVE
SOIL, SAVE SOILના
નારા લગાવી નાસ્તો કરીને સૌ કોઈ છુટા પડયા હતા
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 165
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 88
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 104
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 104
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 95
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 98
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 149
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



