ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીને માત આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ રસીકરણ આપવામાં આવી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-24 12:50:57
  • Views : 298
  • Modified Date : 2021-09-24 12:50:57

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીને માત આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ રસીકરણ આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધી ડીસા તાલુકાના અનેક ગામોમાં 100% રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોનાવાયરસ ની બીજી લહેર માં અનેક લોકો મોતને પણ ભેટે હતા ત્યારે બીજી લહેર ની આગાહી ના ભાગરૂપે ફરી એકવાર લોકો મોતને ન પડે તે માટે જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા લોકોને વધુમાં વધુ કોરોના રસીકરણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે દરેક સોસાયટીઓમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન થકી અત્યાર સુધી મોટાભાગના તમામ લોકોને રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આજે ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા પણ વેક્સિન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આ વિસ્તારના મોટાભાગના લોકોએ કોરોનાવાયરસ ની મહામારી ને લઇ રસીકરણ કરાવ્યું હતું કોરોનાવાયરસ ની ત્રીજી લહેરને લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં 100% રસીકરણ પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત લોકોને રસીકરણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં પણ કોરોના ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીને માત આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વધુમાં વધુ રસીકરણ આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધી ડીસા તાલુકાના અનેક ગામોમાં 100% રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોનાવાયરસ ની બીજી લહેર માં અનેક લોકો મોતને પણ ભેટે હતા ત્યારે બીજી લહેર ની આગાહી ના ભાગરૂપે ફરી એકવાર લોકો મોતને ન પડે તે માટે જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા લોકોને વધુમાં વધુ કોરોના રસીકરણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યારે દરેક ગામોમાંકોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન થકી અત્યાર સુધી મોટાભાગના તમામ લોકોને રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આજે કાંટ ગામમાં આવેલ પાંજરાપોળ ખાતે રસીકરણ કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આ વિસ્તારના મોટાભાગના લોકોએ કોરોનાવાયરસ ની મહામારી ને લઇ રસીકરણ કરાવ્યું હતું કોરોનાવાયરસ ની ત્રીજી લહેરને લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં 100% રસીકરણ પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત લોકોને રસીકરણ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News