થરાદ તાલુકાના મોરથલ ગ્રામજનો તથા જીવદયા પ્રેમીઓ દ્રારા ફાળો એકઠો કરીને ગૌશાળા માટે ઘાસચારો લાવવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:26:20
  • Views : 242
  • Modified Date : 2021-05-20 12:26:20

    હાલ ચાલી રહેલી કોરોના મહામારી લોકો મનુષ્ય જીવ માટે તો ઘણી બધી સેવાઓ પુરી પાડી રહ્યા છે પણ વાત જ્યારે મુંગા પશુઓની આવે તો તેમની હાલત ખૂબ ગંભીર છે ત્યારે થરાદ તાલુકાના મોરથલ ગ્રામજનો તથા જીવદયા પ્રેમીઓ દ્રારા ફાળો એકઠો કરીને ગૌશાળામાં ઘાસચારો લાવવામાં આવ્યો. હતો આવા કોરોનાના કપરા સમયમથી બચવા માટે લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. તેવામાં મોરથલ ગામના લોકો એ ગાયોને ઘાસ ચારો નાખી પુણ્યનું કામ કર્યું.*જીવદયા પ્રેમી માળી સંજયભાઈ બદાજી ચંદ્રેશ ભાઈ દરજી તથા દશરતભાઈ સોની  તથા યુવા ટીમ દ્વારા ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો.હતો અને મોરથલ ગામના જીવદયા પ્રેમીઓ ચોવીસ કલાક ગાયો માટે સેવા આપી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News