વડોદરામાં નવાયાર્ડમાં ધમાલ મચાવનાર પીધેલો પકડાયો, પોલીસ વાનના કાચ કેવી રીતે તૂટ્યા તેનું રહસ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-21 16:48:01
  • Views : 104
  • Modified Date : 2025-05-21 16:48:01

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક પીધેલાએ ભારે ધાંધલ મચાવતાં ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

નવા યાર્ડમાં એક પીધેલો યુવક મોડી રાતે કોઈ સાથે ઝઘડા કરી તમાશો કરતો હોવાથી ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીસીઆર વન સ્થળ પર પહોંચી હતી અને વસીમની અટકાયત કરી હતી.

જોકે આ દરમિયાન પથ્થર મારવાથી પોલીસવાનના કાચ તૂટ્યા હતા. પરંતુ આ કાચ કેવી રીતે તૂટ્યા છે અને સરકારી વાહનને નુકસાન કેવી રીતે થયું છે તેનો પોલીસ દ્વારા કોઈ ઉલ્લેખ કરવામાં નહીં આવતા તે મુદ્દે રહસ્ય અકબંધ રહ્યું છે.

Download Our B K News Today App



Related News