દેશમાં 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-14 16:06:02
  • Views : 157
  • Modified Date : 2022-03-14 16:06:02

દેશમાં 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન અપાશે


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી 


સરકારે બીજા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી


ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 36,138 છે


અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 5,15,907 લોકોએ જીવ ગુમાવ્યા

Download Our B K News Today App



Related News