આજે દેશની સ્ક્રેપ પોલિસી જાહેર થશે : રાજ્યમાં ૧૫ અને ૨૦ વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસીને લઈને ર્નિણય
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-08-13 13:29:02
- Views : 577
- Modified Date : 2021-08-13 13:29:02
મહાત્મા મંદિર ખાતે
આજે વિદેશની સફરે પોલિસીની જાહેરાત જ
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવશે. ત્યારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપશે મહત્વની વાત કરવામાં આવે તો
સમગ્ર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. આ પોલિસી જાહેર કરવામાં આવી
રહી છે ત્યારે દેશભરમાંથી ૨૦૦થી વધુ ઓટોમોબાઈલ ડીલર્સને આમંત્રણ આપવામાં આવ્યું
છે. ત્યારે એક ખાસ પ્રકારના એમઓયુ પણ સાઈન કરવામાં આવશે તે દરમિયાન દેશના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે.
દેશમાં વાહનોની
સંખ્યાને મર્યાદિત કરવા અને ઇલેક્ટ્રિક વાહન અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા માટે
કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
અલંગ ખાતે સ્ક્રેપ
પ્લાન્ટ શરૂ થશે
એવું પણ મનાઈ રહ્યું
છે કે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ અલંગ ખાતે શરૂ કરવામાં આવી શકે છે. મહત્વનું છે
કે વર્તમાનમાં જે સ્ક્રેપ પોલિસી છે જેમાં સરકાર આંશિક સુધારો કરશે બાદમાં કેન્દ્ર
સરકાર સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. ત્યારે આ બાબતે ખાસ મેમોરેન્ડમ ઓફ
અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એમઓયુ કરવામાં આવશે.
૨૦ વર્ષ બાદ સ્ક્રેપ
પોલિસી અંગે ચર્ચા-વિચારણા
ગુજરાતમાં અલંગ અને
કચ્છ ખાતે સ્ક્રેપ વ્હીકલ પાર્ક આવેલો છે. રાજ્યમાં ૨૦ વર્ષ થયા બાદ હવે સ્ક્રેપ
પોલિસી અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. જેને લઈ ગુજરાત સરકાર નીતિમાં સુધારો કરીને
વિધાનસભામાં પોલિસીના અંગે ચર્ચા કરશે. એવું મનાઈ રહ્યું છે.
દેશના મહત્ત્વના
ઓટોમોબાઇલ ડિલરને આમંત્રણ
ડીલર સૂત્રો પાસેથી
મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશના ૨૦૦થી વધુ ઓટોમોબાઇલ ડીલરને આમંત્રણ આપવામાં
આવ્યું છે. આ સ્ક્રેપ પોલિસીની જાહેરાત સમયે દેશના મહત્ત્વના ઓટોમોબાઇલ ડીલર પણ
મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે.
પ્રદૂષણમાં થશે રાહત
આ નવી પોલિસીના
કારણે ૧૫ વર્ષ કે ૨૦ વર્ષ જૂના વાહનો રસ્તા પરથી હટી જશે અને જેથી નવા વાહનો રોડ
પર આવવાના કારણે પ્રદૂષણમાં પણ મહદંશે સુધારો થશે. જ્યારે દેશ સમગ્ર દેશમાં
ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન મળે તેને ધ્યાનમાં લઈને પણ પોલિસી લાવીને
ઇલેક્ટ્રિક વાહનો વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
રાજ્યમાં ૨૦૦૫
પહેલાના કેટલા વાહનો?
વર્ષ ૨૦૦૦-૨૦૦૧
દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો ૮,૨૬,૦૪૬
નોન ટ્રાન્સપોર્ટ
વાહનો ૪૭,૪૯,૯૯૪
કુલ વાહનો ૫૫,૭૬,૦૪૦
વર્ષ ૨૦૦૧-૨૦૦૨
દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો ૮,૫૮,૧૧૩
નોન ટ્રાન્સપોર્ટ
વાહનો ૫૧,૪૯,૮૫૬
કુલ વાહનો ૬૦,૦૭,૯૬૯
વર્ષ ૨૦૦૨-૨૦૦૩
દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો ૮,૯૯,૨૮૪
નોન ટ્રાન્સપોર્ટ
વાહનો ૫૬,૦૯,૦૮૬
કુલ વાહનો ૬૫,૦૮,૩૭૦
વર્ષ ૨૦૦૩-૨૦૦૪
દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો ૯,૫૧,૯૪૩
નોન ટ્રાન્સપોર્ટ
વાહનો ૬૧,૩૫,૫૯૭
કુલ વાહનો ૭૦,૮૭,૬૪૦
વર્ષ ૨૦૦૪-૨૦૦૫
દરમિયાન...
ટ્રાન્સપોર્ટ વાહનો ૧૦,૧૬,૧૪૯
નોન ટ્રાન્સપોર્ટ
વાહનો ૬૮,૦૧,૧૨૩
કુલ વાહનો ૭૮,૧૭,૨૭૨
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 20
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 42
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 113
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 112
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



