સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિના ચેરમેનની વરણી કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:03:22
  • Views : 323
  • Modified Date : 2021-06-24 13:04:49

     સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અનુમતિથી કારોબારી સમિતિના ચેરમેન તરીકે કાકોશી ગામના વતની અને ઠાકોર સમાજના આગેવાન રૂપસંગજી ઠાકોર (R.K ) ની વરણી કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો દ્વારા કારોબારી સમિતિ ચેરમેનની વરણી થતાં મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી જેમાં સિદ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખ સાકેરાબેન મરેડીયા, ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિદ ભાઈ મોકનોજીયા, ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન, તાલુકા પંચાયત ના સદસ્યો, કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી આવી હતી.

Download Our B K News Today App



Related News