આજે થરાદથી દાહોદની બસ સેવા શરૂ કરવામા આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-15 11:39:29
  • Views : 1324
  • Modified Date : 2021-10-15 11:39:29

આજે થરાદ થી દાહોદની બસ સેવા શરૂ કરવામા આવી હતી જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત ભાઇ પટેલ હસ્તે બસની લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી આજે  થરાદ બસ ડેપો દ્વારા થરાદ થી દાહોદ ની બસ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ હસ્તે નારિયેળ વધેરી બસને લીલી ઝંડી આપીને થરાદથી દાહોદ જવા માટે રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે થરાદના ભાજપના કાર્યકરતાઓ વગેરે બસ ડેપોનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા આ બસ થરાદ થી 4 વાગ્યે દાહોદ જવા માટે ઉપડશે આ બસ ને લીધે રોડ અને ફેકટરીમાં માં કામ કરતા મજૂરે ને પહેલા ડીસા થી દાહોદ જવા માટે બસ મળતી હતી પણ હવે થરાદ થી દાહોદ સીધી બસ સેવા નો લાભ મળશે આ પ્રસંગે બનાસકાંઠા ના સાંસદ પરબત ભાઇ પટેલ બસ ડેપો મેનેજર ભરતભાઇ  ચૌધરી વગેરે લોકો હાજર રહ્યા હતા

Download Our B K News Today App



Related News