ચાલુ હાઇવે પર બનેલો પુલ અચાનક ધરાશાયી, ટ્રક માંડ-માંડ બચી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 14:16:58
  • Views : 355
  • Modified Date : 2021-01-11 14:16:58

     આ  જમ્મુ-કાશ્મીર હાઇવેનો છે. અહીં રામબનમાં પહાડ પર બનાવવામાં આવેલો હાઇવેનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. આ દરમિયાન ટ્રક પુલ પરથી પસાર થઈ રહી હતી. આ દુર્ઘટનામાં પુલ ધરાશાયી થાય તે પહેલાં ટ્રક ત્યાંથી નીકળી જતાં માંડ-માંડ બચી હતી. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને સાવચેતીના પગલે પુલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News