થરાદના ચુડમેર પુલ નજીક મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર : હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 19:23:11
  • Views : 287
  • Modified Date : 2022-10-16 19:23:11

    થરાદના ચુડમેર પુલ નજીક મુખ્ય કેનાલમાં એક યુવકનો તરતો મૃતદેહ કોઈ સ્થાનિકના નજરે આવતા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરટીમ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ફાયરટીમ ના જણાવ્યા મુજબ કેનાલ માંથી મળી આવેલ યુવક ના મૃતદેહ ના ખિસ્સામાંથી પાકીટ માંઆધાર કાર્ડ મળી આવ્યું તેના આધારેયુવક થરાદ ની ચામુંડા નગર સોસાયટી ના લાલાભાઈ પુનમા ભાઈ નાઈ ઉવ.35 હોવાનું જાણવા મળ્યું જેથી ફાયર ટીમે યુવકના પરિવાર ને જાણ કરી હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ

 

Download Our B K News Today App



Related News