થરાદ તાલુકાના ચારડાગામે સાત મા સેવા સેતુ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-31 12:38:06
  • Views : 329
  • Modified Date : 2021-10-31 12:38:06

 

થરાદ તાલુકાના ચારડા ગામે ખાતે  સાતમો સેવા સેતુ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમા થરાદ તાલુકાના તેર ગામોનો સમાવેશ કરવામા આવ્યો હતો સેવાસેતુ કાર્યક્રમને લીધે લોકોને તેમનુ કામ કરાવવા માટે કચેરીએ  સુધી જવુ ના પડે અને એકજ જગ્યાએ તેમનુ કામ થયી જાય તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમમા પંદરથી વીસ જેટલા હુકમો આપવામા આવ્યા હતા જેમાં ખેડૂતોને સહાયના હુકમો વગેરે હુકમો આપવામા આવ્યા હતા જેમા ચારડા ગામના સરપંચ પતિ મોહન ભાઇ,તાલુકા પ્રમુખ દાનાભાઈ માળી,મામલતદાર દિપક ભાઇ દરજી,વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા આ સેવાસેતું કાર્યક્રમમા અધિકારીઓનાં સ્વાગત તિલક કરીને કરવામા આવયુ હતુ અને અધિકારી દ્વારા દીપ પ્રગટાવીને સેવા સેતુ કાર્યક્રમનુ પ્રારંભ કરવામા આવ્યો હતો

Download Our B K News Today App



Related News