થરાદઃ કોઈ આડું ન ઊતરે તો શંકર ચૌધરી નક્કી, પરબત પટેલનો પુત્ર પણ દાવેદાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 14:18:27
  • Views : 1098
  • Modified Date : 2019-09-21 14:18:27

ભાજપમાંથી થરાદ બેઠક પર કોણ દાવેદાર

થરાદઃ કોઈ આડું ન ઊતરે તો શંકર ચૌધરી નક્કી, પરબત પટેલનો પુત્ર પણ દાવેદાર

પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પૂર્વ મંત્રી શંકર ચૌધરી લગભગ નિશ્ચિત છે. જો કે, પ્રદેશ ભાજપ અને સરકારમાં કેટલાક નેતાઓ તેમની રિટર્ન એન્ટ્રી સામે આડા ઉતરે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલને થરાદથી વિધાનસભામાં એન્ટ્રી મળે તો નવાઈ નહી.

Download Our B K News Today App



Related News