થરાદ સાચોર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ભાઈ બહેનના મોત

  • Published By :
  • Published Date : 2020-07-07 17:20:11
  • Views : 1260
  • Modified Date : 2020-07-07 17:20:11

થરાદ સાચોર હાઇવે પર ગમખ્વાર અકસ્માત ની ઘટના


બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત થતા  ભાઈ બહેન નું મોત..


20 વર્ષીય બહેન અને 18 વર્ષીય ભાઈ નું અકસ્માત માં મોત થતા અરેરાટી વ્યાપી..


અકસ્માત માં મોત ને ભેટનાર ભાઈ બહેન થરાદ ના વખાર વાસ ના હોવાનું આવ્યું સામે.


જોરદાર અકસ્માતમાં માં બાઇક ચલાવનાર નું માથું કપાઈ ને 15 ફૂટ દૂર પડ્યું હતું


રાજસ્થાન માંથી સમાજ ના લગ્ન પતાવી ને પરત આવતી વખતે થયો અકસ્માત


108 મારફતે બન્ને ભાઈ બહેન ની લાસ ને થરાદ રેફરલ લેવાઈ...


થરાદ પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે

Download Our B K News Today App



Related News