થરામાં ઈરાદા ફાઉન્ડેશન એન્ડ નિઃસ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા ગરીબોને કરીયાણાની કીટ અર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 18:03:46
  • Views : 501
  • Modified Date : 2020-04-20 18:03:46

થરામાં ઈરાદા ફાઉન્ડેશન એન્ડ નિઃસ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા ગરીબોને કરીયાણાની કીટ અર્પણ કરવામાં આવી હતી.

 

 ઈરાદા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કનુભાઈ પટેલ તેમજ સ્નેહલ પરમાર,કોર્ડિનેટર મિહિરભાઈ શુક્લા તથા નિઃસ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશનના રાજેન્દ્રભાઈ રાઠોડની ભારે જહેમતથી કાંકરેજમાં ગરીબ લોકોને જીવન જરૂરીઆત મુજબનું કરિયાણું અપાઈ રહ્યું છે. ઈરાદા ફાઉન્ડેશન એન્ડ નિઃસ્વાર્થ ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા ગરીબોને કીટ અર્પણ કરવામાં આવી રહી છે.તેમજ કાંકરેજ મામલતદાર મંજુલાબેન ટી.રાજપૂત, કાંકરેજ ટી.ડી.ઓ.અનિલભાઈ ત્રિવેદી 

Download Our B K News Today App



Related News