થરાદમાં વિવિધ મુસ્લિમ સંગઠનોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-29 16:39:09
  • Views : 712
  • Modified Date : 2020-01-29 16:40:06

બનાસકાંઠા...


થરાદમાં વિવિધ મુસ્લિમ સંગઠનોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર


મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ શહેરમાં પોતાના ધંધા રોજગાર બંધ પાળી  NRCના કાયદાનો વિરોધ કરી આપ્યું થરાદ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું.....


મુસ્લિમ સમાજના લોકોએ NRCના કાયદાને રદ કરવાની કરી માંગ..


NRCના વિરોધમાં થરાદમાં મુસ્લિમ સમાજના લોકોએ પોતાની દુકાનો રાખી બંધ..

Download Our B K News Today App



Related News