અમદાવાદની તેજલ ખત્રીએ દેશની 300 છોકરીઓને પાછળ પાડી જીત્યો ફોરએવર સ્ટાર ઈન્ડિયાનો ખિતાબ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-09-30 16:36:57
- Views : 92
- Modified Date : 2023-09-30 16:36:57
જો કોઈ વ્યક્તિ સાંભળી ન શકે અને બોલી પણ ન શકે તે પ્રકારની પરિસ્થિતિમાં
જીવન પસાર કરતું હોય તો આવી વ્યક્તિ જીવનમાં કયા કાર્ય કરી શકે ? જો સામાન્ય
કોઈ વ્યક્તિ હોય તો તે કુદરતની આ ખામીને અનેક પ્રકારે અવગણના કરી અને નિરાશ થઈ
જીવન જીવતું હોય, પરંતુ આ બધાથી વિપરીત કિસ્સો અમદાવાદમાં
જોવા મળ્યો. તેજલ ખત્રી નામની બોલી અને સાંભળી ન શકતી તેજલ ખત્રીએ મક્કમ મનોબળ હોય
તો કોઇપણ કાર્ય અશક્ય નથી તેનું દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ છે.જો કોઈ વ્યક્તિ સાંભળી ન
શકે અને બોલી પણ ન શકે તે પ્રકારની પરિસ્થિતિમાં જીવન પસાર કરતું હોય તો આવી
વ્યક્તિ જીવનમાં કયા કાર્ય કરી શકે ? જો સામાન્ય
કોઈ વ્યક્તિ હોય તો તે કુદરતની આ ખામીને અનેક પ્રકારે અવગણના કરી અને નિરાશ થઈ
જીવન જીવતું હોય, પરંતુ આ બધાથી વિપરીત કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો. તેજલ ખત્રી નામની બોલી
અને સાંભળી ન શકતી તેજલ ખત્રીએ મક્કમ મનોબળ હોય તો કોઇપણ કાર્ય અશક્ય નથી તેનું
દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ છે. જયપુર શહેરના હોટલ મેરીયોટમાં ફોરએવર સ્ટાર ઈન્ડિયા 2023
સીઝન-4નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ગેસ્ટ જજ
તરીકે સેલીબ્રીટી બોલીવૂડ એકટ્રેસ મલાઇકા અરોરા દ્વારા ટ્રોફી, મોમેન્ટો
અને સર્ટીફિકેટ તથા તાજ પહેરાવીને વિજેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ
સ્પર્ધામાં તેજલ ખત્રીએ મિસ ગુજરાતનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ફોરએવર સ્ટાર
ઈન્ડીયાનો ખિતાબ જીત્યો છે.તેજલે ફોરએવર સ્ટાર ઈન્ડિયાનો મિસ ગુજરાતનું પ્રથમ
સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ કોમ્પીટીશનમાં ઓલ ઓવર
ઈન્ડિયામાંથી 300 છોકરીઓએ ભાગ લીધો હતો અને ગુજરાતમાંથી 20 છોકરીઓએ ભાગ
લીધેલો. તેજલ જન્મથીજ બોલી અને સાંભળી નથી શકતી. તે અગાઉ 2018માં
તાયવાનમાં યોજાયેલા મિસ એન્ડ મિસ્ટર ડેફ ઈન્ટરનેશનલ કોમ્પીટીશનમાં સમગ્ર વિશ્વમાં
સેકન્ડ રેન્ક સાથે વિનર રહી છે.અમદાવાદ નારાયણની હાઈટ્સ ખાતે ઓશન ઓફ બ્લેસિંગ
ફાઉન્ડેશન દ્વારા 2 દિવસીય હેપ્પી ફેસ્ટ 5 ઓગસ્ટ,
2023 એકિઝબિીશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોન્ચિંગ દરમ્યાન ટીવી
એકટર કરણ મહેરા, મિ. ઈન્ડિયા ધરમ સાવલાની અને માસ્ટર શેફ
ફાઈનલિસ્ટ સચિન ખટવાણીએ પાર્ટીસિપેટ કર્યું હતું.તેજલ નાનપણથી જ દરેક વસ્તુમાં
કંઈક નવું કરવાનો શોખ ધરાવે છે. તેજલે આશ્રમ રોડ પર આવેલી ડેફ એન્ડ મ્યુટની
સ્કૂલમાં અભ્યાસ કરેલો છે ત્યારબાદ નવગુજરાત કોલેજમાં નોર્મલ સ્ટુડન્ટની જેમ કોલેજમાં
અભ્યાસ કરેલો છે. ત્યારબાદ હાલ અમદાવાદ ઈન્ડીગો એરલાઈન્સમાં તે નોકરી કરે છે.જીવનમાં
આવી પડેલી અને તકલીફોને જીવન સામે લડવાના હથિયાર બનાવી જીવનને સારી રીતે જીવવાની
તક બનાવનાર તેજલ અનેક વ્યક્તિઓ માટે એક દ્રષ્ટાંત છે. શારીરિક રીતે કોઈપણ પ્રકારની
તકલીફ ન હોય તેમ છતાં જીવનમાં નાસીપાસ થયેલા વ્યક્તિઓ માટે તેજલ ખત્રી ખરેખર
પ્રેરણા રૂપ વ્યક્તિ છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 16
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 40
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 172
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 154
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 83
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 138
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 112
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 64
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 74
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 63
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 75
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 67
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 110
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 68
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 118
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 112
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



