સદારામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુજાનપુર ત્રિરંગા વિદ્યા શંકુલના સહયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 18:26:08
  • Views : 382
  • Modified Date : 2020-04-04 18:26:08

સદારામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુજાનપુર ત્રિરંગા વિદ્યા શંકુલના સહયોગથી સિદ્ધપુર તાલુકામાં જરૂરિયાત મંદ લોકો સુધી બે ટાઇમ જમવાનું પહોંચાડવામાં આવ્યું

 સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ લોકડાઉન ને લઈ ગંભીર પરીસ્થીતીને જોતા સદારામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા તેમજ ત્રિરંગા વિદ્યા શંકુલના ટ્રસ્ટી દશરથભાઈ પટેલના સહયોગથી સિદ્ધપુર શહેરના વિસ્તારોમાં દરરોજ સવાર સાંજ ૨૭૪૦ લોકો સુધી બે ટાઈમનું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે 

Download Our B K News Today App



Related News