પાલનપુરના ગઢ ખાતે આજે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્રારા પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારી મુદે ભાજપ વિરુદ્ધ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 11:59:54
  • Views : 489
  • Modified Date : 2021-06-15 11:59:54

     પાલનપુર તાલુકાના ગઢ ખાતે  આજે  તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્રારા પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારી મુદે આજે વિરોધ પ્રદર્શન કરી ધરણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગઢ બસસ્ટેન્ડ ખાતે પાલનપુર તાલુકા કોંગ્રેસ કમીટીના પ્રમુખ સેનજી દેલવાડીયા,પાસ કન્વીનર કલ્પેશ પટેલ, મનોજ ભરસાડીયાની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જોકે વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજે તે પહેલાજ ગઢ પોલીસ દ્રારા તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્રારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરાતાં તમામ આગેવાનો દ્રારા સરકારની સામે સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News