વડગામ તાલુકા વિકાસ અધિકારી પર તલાટી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ જોવો વિગત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 14:11:07
  • Views : 327
  • Modified Date : 2020-03-31 14:11:07

બનાસકાંઠા


વડગામ તાલુકા વિકાસ અધિકારી પર તલાટી મહિલા એ નોંધાવી પોલીસ ફરિયાદ

વોટ્સઅપ પર બીભત્સ માંગણી મામલે ફરિયાદ

અન્ય 2 મહિલા તલાટી પણ તાલુકા વિકાસ અધિકારી થી પીડિત

વડગામ ના છાપી પોલીસ મથકે પણ મહિલા તલાટી ની ફરિયાદ ની તજવીજ 

તાલુકા વિકાસ અધિકારી પર થશે કાર્યવાહી

2 દિવસ અગાઉ મહિલા તલાટીઓ એ ddo ને કરી હતી લેખિત રજુઆત

ddo એ તપાસ ના આદેશ આપી સરકાર ને અભિપ્રાય સોંપ્યો

Download Our B K News Today App



Related News