સ્વસ્તિક હાઇસ્કૂલમાં સૂર્યગ્રહણ દર્શન કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 13:40:01
  • Views : 384
  • Modified Date : 2019-12-27 13:40:01

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં સંસ્થાના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ તથા શાળાના 550 વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન અને સૂર્યગ્રહણ વિશે માહિતી આપી હતી.સૂર્યગ્રહણએ એક ખગોળીય ઘટના છે તેને નરી આંખે જોઇએ તો સૂર્યમાંથી આવતાં પારજાંબલી કિરણો આપણી આંખોને નુકસાન કરે છે. તેથી સૂર્યગ્રહણદર્શકની મદદથી સૂર્યગ્રહણ નિદર્શન કરવાની સુચના અપાઇ હતી. આ કાર્યક્રમમાં જિલ્લાની આર.આર.મહેતા સાયન્સ કોલેજના ભૌતિકશાત્રના વડા ડૉ.આર.જે.પાઠક સાહેબે માર્ગદર્શન પુરું પાડ્યું હતુ.

Download Our B K News Today App



Related News