સુરત: જાણીતા બિલ્ડર અને ડાયમંડ મર્ચન્ટ વસંત ગજેરા સામે ગુનો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 12:12:10
  • Views : 108
  • Modified Date : 2024-03-14 12:12:10

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વસંત ગજેરા સામે પાલમાં કરોડોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ થયો છે.આ મામલામાં કુલ 5 શખ્સો સામે ગુનો નોંધાયો છે. એટ્રોસિટીની કલમ મુજબ પણ ગુનો નોંધાયો છે. અધિકારીઓ સાથે મળી ત્રણ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લેવાનો આરોપ લાગ્યો છે. આ મામલામાં પચાવી પાડેલી જમીન આરોપીઓએ 90કરોડમાં વેચવા કાઢી હતી. મામલે ઉહાપોહ પણ મચ્યો હતો.

 

Download Our B K News Today App



Related News