અચાનક કાનમાં દુખાવો થતાં યુવક પરેશાન, ભાઈએ ચીપિયાથી દોઢ ઇંચનો કોક્રોચ કાઢ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 14:33:02
  • Views : 454
  • Modified Date : 2020-12-14 14:33:02

     આ શૉકિંગ વિડિયો ફિલિપિન્સના સાન્ટો ટોમાસનો છે. અહીં કાનમાં દુખાવો થતાં એક યુવક હેરાન થઈ ગયો હતો. યુવક નોકરીથી પાછો આવ્યો અને તરત જ પથારીમાં પડી ગયો હતો. તેના પિતરાઈ ભાઈએ કાનમાં ટોર્ચ કરતાં ચોંકી ગયો અને ચીપિયો લઈ કાન સાફ કરવાનો પ્રયત્ન કર્યો. જે બાદ થોડીવારમાં જ જીવડાનો પગ બહાર આવ્યો. આ જોઈ ચીપિયો થોડો ઊંડો જવા દીધો તો આખેઆખો કોક્રોચ નીળ્યો. મહત્ત્વનું છે કે 39 વર્ષના લીઓ ઓરેન્ડેનના કાનમાંથી દોઢ ઇંચ લાંબો મરેલો કોક્રોચ નીકળતાં તેને રાહત થઈ હતી.

Download Our B K News Today App



Related News