ડીસા તાલુકાના વાસણા ગામ NSSના વિદ્યાર્થીઓ સળગતા કોલસા પર ચાલતા ગામના લોકો જોવા ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-07 11:30:56
  • Views : 209
  • Modified Date : 2022-03-07 11:30:56

ડીસા તાલુકાના વાસણા ગામ NSSના વિદ્યાર્થીઓ સળગતા કોલસા પર ચાલતા ગામના લોકો જોવા ઉમટ્યા

 

ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાસણા ગામમાં એક દિવસીય વાર્ષિક શિબિર નું આયોજન કરવામાં આવી છે આ શિબિર અંતર્ગત ગામ માં જાગૃતતા આવે તે માટે એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ડીસાના વાસણા ગામે એનએસએસના વિદ્યાર્થીઓ આ સીબીર અંતર્ગત શિબિરમાં ડો એસ.ટી કોટક ને આમંત્રિત કર્યા હતા જેમાં ડો.એસ.ટી કોટક દ્વારા પછી કાલ ફિટનેસ પર પ્રેક્ટીકલ સાથે માર્ગદર્શન આપ્યું હતું જે બાદ વિનોદભાઈ જોશીએ કારગીલ વિજય ઓપરેશન વખતે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ સાથે તેઓ સૈનિકો ને પ્રોત્સાહિત કરવા ચાલુ છે તે કારગીલ ગયેલા તે સમયનો અનુભવ લોકોને યાદ કરાવ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા ગામના લોકો માટે અંધશ્રદ્ધા દૂર થાય તે માટેનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જગદીશભાઈ દ્વારા ઉકળતા તેલમાંથી પુરી કાઢવી નારિયેળ માંથી કાઢવી શાળા કોલસા પર ચાલવુ જેવા પ્રયોગો થકી લોકોને અંધશ્રદ્ધાથી દૂર કરાવ્યા હતા જે બાદ વાસણા ગામના લોકો પણ સળગતા કોલસા પર ચાલ્યા હતા તેમ છતાં તેઓ ન દાઝતા આજે જે પ્રમાણે લોકોમાં અંધશ્રદ્ધા માં ડૂબી રહ્યા છે તેનાથી વાકેફ થયા હતા. વાસણા ગામ માં યોજાયેલ અંધશ્રદ્ધા દૂર કરવા કાર્યક્રમમાં ડોક્ટરો દ્વારા પ્રયોગોમાં રહેલું વિજ્ઞાન તેમજ અમુક પ્રકારની હાથચાલાકી ને ચમત્કાર ગણાવી ને જે લોકો ભોળી પ્રજાને લૂંટે છે તેના બને તે માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફીસર તૃપ્તિબેન દ્વારા કરવામાં આવ્યું હતું

 

Download Our B K News Today App



Related News