પાલનપુરની મોરિયા બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનો આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 13:37:38
  • Views : 166
  • Modified Date : 2022-03-08 13:37:38

પાલનપુરની મોરિયા બનાસ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનો આપઘાત


Mbbsમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન પૂર્વે આપઘાત


બનાસ મેડિકલ કોલેજના ધાબા પરથી પડતું મૂકી આપઘાત


મૃતક વિદ્યાર્થી ભિલોડાનો જતીન કીર્તિભાઈ દરજી હોવાનું આવ્યું સામે.

Download Our B K News Today App



Related News