દ્વારકા-જામનગર હાઇવે પર વાવાઝોડાથી નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 15:16:13
  • Views : 106
  • Modified Date : 2023-06-16 15:16:13

દ્વારકા જિલ્લામાં ગઇકાલે ગુરૂવારે વાવાઝોડાના પગલે 100થી 120ની ઝડપે પવન ફુંકાયો હતો. જેના કારણે અનેક સ્થળે નુકસાન થયુ છે. દ્વારકા-જામનગર હાઇવે પર વાવાઝોડાંની ગંભીર અસર જોવા મળી રહી છે. હાઇવે પર આવેલી અલખ નામની હોટેલમાં ખૂબ જ નુકસાન થયુ છે. હોટેલના શેડ તૂટી ગયા છે. ભારે પવનને કારણે પાર્કિંગ સેડ અને હોટેલના શેડ તૂટી ગયા છે. અલખ નામની હોટેલમાં વરસાદના કારણે ઘણું નુકસાન થયેલું છે. હાઇવે પર હજુ પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News