યાત્રાધામ ઢીમાની સોલંકીવાસ પ્રાથમિક શાળામાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 10:58:30
  • Views : 454
  • Modified Date : 2019-04-04 10:58:30

સરહદી વાવ તાલુકાની યાત્રાધામ ઢીમાની સોલંકીવાસ પ્રા.શાળા અભ્યાસ કરતાં ધો.૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શિક્ષકો અને બાળકો વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પ્રસંગે શાળાના બાળકોએ શાળાને ભેટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રામસેંભાઈ એમ.રાજપૂત (એડવોકેટ, ઢીમા) શિક્ષકગણમાં પન્નાબેન, પ્રીતિબેન, રોનકભાઈ, રમેશભાઈ હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News