પાટણ ખાતે રાજ્યકક્ષાનો વન મહોત્સવ યોજાયો જે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના DGP સહિતના ઉચ્ચ પોલીસ અઘિકારીઓ હાજર રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:55:48
  • Views : 256
  • Modified Date : 2021-10-06 12:55:48

     ગૃહમંત્રી હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયાના હસ્તે વૃક્ષારોપણ કરીને વન મહોત્સવન ઉજવ્યો તો ગૃહમંત્રી હર્ષ સંઘવી એ પોતાના નીવેદનમાં ગૃહ વિભાગ અને ગુજરાતની ATS સહિત પોલીસની કામગીરીને લઇને નીવેદન પણ કર્યું જેમાં ગૃહમંત્રી યુવાધનને લઇને હર્ષ સંધવીએ ડ્રગ્સ મામલે મહત્વનું નીવેદન આપ્યું ગુજરાતમા ડ્રગ્સ,અફીણ ,ચરસ જેવા નશાના ફેલાતા કારોબારને અટકાવ્યો છે.રાજસ્થાન ,મહારાષ્ટ્ર કે દરિયા માર્ગેથી રાજ્યમાં પ્રવેશતા નશાને કારોબારને ઘુસતા અડકાવવાનો પ્રયાસ કર્યો છે.

 

 

Download Our B K News Today App



Related News