રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં રાહત મળશે તેવી હવામાન વિભાગની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 12:51:02
  • Views : 373
  • Modified Date : 2020-02-12 12:51:02

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીથી રાહત મળશે.આમ આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં મિશ્રઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News