ખેલૈયા ચિંતિતઃ નવરાત્રીની રઢિયાળી રાતોમાં મેઘરાજા ગરબે રમવા આવશે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-09-30 16:10:32
- Views : 104
- Modified Date : 2023-09-30 16:10:32
શહેર
સહિત ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં વરસાદનું કંઈક અંશે વિચિત્ર વર્તન જોવા મળ્યું
હતું. જુલાઈ મહિનામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર જતાં લોકો ભારે
ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે જન્માષ્ટમી આવતાં વરસાદે ફરી રાજ્યમાં રમઝટ બોલાવી
હતી. હવે વરસાદનું જોર ઓછું થયું છે, પરંતુ એક સમયે ભાદરવો ભરપૂર જેવી વરસાદના મામલે સ્થિતિ થઈ
હતી. હવે શુક્રવારથી પંદર દિવસનો શ્રાદ્ધ પક્ષ શરૂ થયો છે. ત્યાર બાદ જગત જનની
મા જગદંબાની નવરાત્રી આવશે અને ગયા વર્ષની જેમ નવરાત્રીમાં વરસાદે ખેલૈયાઓને
મુસીબતમાં મૂકી દીધા હતા એવી રીતે આ નવરાત્રીમાં પણ વરસાદ ગરબા ગાવા આવી શકે તેમ છે.ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં
છલકાઈ ઊઠ્યાંગુજરાતમાં
સપ્ટેમ્બર ભારે ધમાકેદાર રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં તો એવો ભારે વરસાદ વરસ્યો કે ઘણા વિસ્તારમાં નદી-નાળાં છલકાઈ ઊઠ્યાં હતાં અને
ક્યાંક ક્યાંક પૂર પણ આવ્યું હતું. જોકે હવે ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાં
ભેજનું પ્રમાણ વધારે હોઈ રાજ્યના અમુક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું
છે, જેના કારણે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.ગાંધી જયંતીએ સમગ્ર રાજ્યમાં હવામાન
સૂકું રહેશેઆજે દક્ષિણ ગુજરાતના
નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. તા. ૧ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર
હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. તા. ૨ ઓક્ટોબર - ગાંધી જયંતીએ સમગ્ર
રાજ્યમાં હવામાન સૂકું રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત
સર્જાઈ શકે છેદરમિયાન, કેટલાક
હવામાન નિષ્ણાતોએ નવરાત્રીને લઈને મોટી આગાહી કરી છે, જે
મુજબ ૨૩ સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોળાર્ધમાં જતાં ચોમાસાની ધીમે
ધીમે પીછેહઠ થતી હોય છે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત
સર્જાઈ શકે છે, જેના કારણે વરસાદ થશે. તા. ૨ ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે, પરંતુ
૧૮, ૧૯ અને ૨૦ ઓક્ટોબરથી આ વાવાઝોડાની ગતિવિધિમાં મોટા પાયે
વધારો થવાથી નવરાત્રીમાં પણ વરસાદ પડશે.ખેલૈયાઓમાં અત્યારથી જ નવરાત્રી માટે ભારે ઉત્સાહ જોવા
મળી રહ્યો છે. આ ઉત્સાહ ને ઉમંગ પર જો નવરાત્રીમાં વરસાદ પડ્યો તો પાણી ફેરવાઈ જશે. ગયા વર્ષે પણ નવરાત્રીમાં વરસાદના
કારણે કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે ઘૂમી શક્યા નહોતા. આ વર્ષે પણ આવી સ્થિતિનું
પુનરાવર્તન થાય તેવી આગાહી કેટલાક હવામાન નિષ્ણાતોએ કરી છે.પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબી
સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતાઆ હવામાન નિષ્ણાતો વધુમાં કહે છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના
ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તા. ૩૦ સપ્ટેમ્બરથી
બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે
મજબૂત બનીને તા. ૨ ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે. તા. ૧૨ ઓક્ટોબર સુધી આ
વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે અને સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ
બની શકે છે. વર્ષ ૨૦૧૮માં આવેલા વિનાશક વાવાઝોડા જેવું બનવાની શક્યતા છે. અરબી
સમુદ્રમાં પણ મજબૂત સિસ્ટમ બની શકે છે, જેનો માર્ગ ઓમાન તરફ જવાની સંભાવના છે. બંગાળનું વાવાઝોડું
પ્રતિ કલાકે દોઢસો કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે, જેની
અસર મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને થશે. ખાસ કરીને ગુજરાતના કેટલાક
ઉત્તર-પૂર્વીય ભાગોમાં તેની અસર થઈ શકે.અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાંથી
ચોમાસાએ વિદાય લીધી છે. આગામી બે-ત્રણ દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ
મધ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
થવાથી આજે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ
ગુજરાતમાં જ્યારે ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવા સમયે નવરાત્રીમાં ફરીથી
મેહુલિયાની પધરામણી થશે તેવી કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહીના પગલે ખેલૈયાઓમાં
અત્યારથી ભારે ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે.૧૨થી ૨૦ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં
ભારેથી અતિભારે વરસાદ પડશેઅરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તા. ૧૨થી
૨૦ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યમાં ૧૨થી ૨૦ ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ
સર્જાશે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 105
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 181
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 85
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 158
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



