મિશન પગરખાં અભિયાન અંતર્ગત શાળાના બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-09 11:08:46
  • Views : 196
  • Modified Date : 2022-04-09 11:08:46

શેરપુરા ખેત તલાવડી ના માલિક અને સણીયાલીપુરા પ્રા.શાળાના ઉત્સાહી શિક્ષક અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા અણદાભાઈ જાટ દ્વારા મિશન પગરખાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પગરખા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

   ઉનાળાની કાળ ઝાટ ગરમી પડી રહી છે... આ ગરમીનો સામનો પુખ્ત વયના લોકો પણ કરી શકતા નથી તો બાળકોનું કહેવું જ છું...એટલે શેરપુરા ખેત તલાવડી ના માલિક અને સણીયાલીપુરા પ્રા.શાળાના ઉત્સાહી શિક્ષક અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા અણદાભાઈ જાટ દ્વારા મિશન પગરખાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું... આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં આવતા આર્થિક દષ્ટિએ ગરીબ બાળકોને ચપ્પલ આપવામાં આવે છે...બાળકોની સાથે જરૂરિયાત મંદ મહિલાઓ અને વૃધ્ધ વ્યક્તિઓને પણ ચપ્પલ આપી ઉનાળાની કાળ ઝાટ ગરમીથી બચાવવા... આ અભિયાનમાં ઘણા વ્યકિતઓએ આર્થિક અનુદાન આપી મદદ રૂપ થઈ રહ્યા છે...

Download Our B K News Today App



Related News