સિંગતેલના ભાવમાં ભડકો, એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રુપિયા સુધીનો વધારો થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:41:55
  • Views : 93
  • Modified Date : 2023-07-11 15:41:55

 મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર એક સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં 75 રુપિયા સુધીનો વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 20 રુપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 75નો વધારો થયો છે. 20 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2890 થી 2940 રૂપિયા થયો છે. સિંગતેલના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. જ્યારે કપાસિયા તેલના ભાવો સ્થિર રહેશે.

Download Our B K News Today App



Related News