ભ્રષ્ટાચાર ગાબડાં પડવાનો સિલસિલો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:14:52
  • Views : 425
  • Modified Date : 2019-12-04 11:14:52

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં એક બાજુ કુદરતી રીતે આફત જગતના તાત ઉપર આવી
પડી છે ત્યારે કેનાલમાં પાણી છોડાવવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ-ભાજપના આગેવાનો સતત ખેડૂતોએ હિત માટે કેનાલ પાણી છોડાવીને સરહદી વિસ્તારના ગામડાંઓ પહોંચતું કર્યુ છે ત્યારે વહેલી સવારે બેણપ ડિસ્ટ્રી- મસાલી બ્રાન્ચ કેનાલ અલગ -અલગ જગ્યાએથી તૂટતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે ખેડૂતોને વાવેલ
પાકને મોટું નુકસાન થવાની શકયતા જોવાઇ રહી છે.
સુઇગામ તાલુકામાં
પંથકમાં દિવસ ઉગેને ભ્રષ્ટાચારના સમાચાર સાંભળવા મળતાં હોય છે ત્યારે ચાર પાંચ મહિના કેનાલ બંધ રહીને અત્યારે ફરી ચાલુ થઈ છે ત્યારેહવહેલી સવારે બેપણ ડિસ્ટ્રી કેનાલમાં અચાનક દસ ફૂટનું ગાબડું
પડતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ સાથે મસાલી બ્રાન્ચ કેનાલમાં રઘુભાઇ સુથારના ખેતરમાં પણ વહેલી સવારે અચાનક દસ ફૂટનું ગાબડું
પડતાં ઉભા ખેતરમાં વાવેલ
પાકને મોટું નુકશાન થયું હતું ત્યારે કોન્ટ્રાકટર ઉપર જાણે અધિકારી મહેરબાન બની રહ્યા હોય તેવું ખેડૂતોએ જણાવી કે નર્મદા વિભાગમાં કામ કરતી તમામ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરીને જે કરોડો રૂપિયા સરકાર ખોટી રિતે ઘર ભેગા કર્યા તે ની તષ્ટસ્ત તપાસ કરીને જે ખોટા રૂપિયા ભેગા કરીને એસો.આરામની જિંદગી જીવવા વાળા કોન્ટ્રાકટર જેલ હવા ખાતા કરે ત્યારે જ બીજી એજન્સી સારું કામ કરી શકશે.

Download Our B K News Today App



Related News