થરાદ માથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમા ચૂડમેર પુલ પાસે નીલગાય કેનાલમા પડી જતાં સહી-સલામત બહાર કાઢવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 11:32:36
  • Views : 213
  • Modified Date : 2022-05-18 11:32:36

થરાદ માથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમા ચૂડમેર પુલ પાસે નીલગાય કેનાલમા પડી જતાં સહી-સલામત બહાર કાઢવામાં આવી હતી

 

થરાદ માથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ચુડમેર પુલ નજીક નીલગાય કેનાલમાં ડૂબી રહી હતી જેને રાહદારીઓ દ્વારા જોઈ જતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગના અધિકારીઓ તેમજ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત કરીને નીલગાયને સહી-સલામત બહાર કાઢવામાં આવી હતી, નર્મદા મુખ્ય નહેરમાં અવાર નવાર પશુઓ તેમજ માણસો પડવાની ઘટના બહાર આવે છે પણ તંત્ર દ્વારા હજુ સુધી આના વિષે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી નહેર ઉપર દીવાલ અથવા તાર ફેન્સીંગ કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જેના લીધે માણસો અને મૂંગા પશુઓ નો જીવ બચી શકે

 

Download Our B K News Today App



Related News