ડીસા તાલુકાના ઝબડીયા ગામે શ્રી જોગણી માતાજીનો બે દિવસ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:48:45
  • Views : 218
  • Modified Date : 2022-05-04 10:48:45

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના ઝબડીયાગામે શ્રી જોગણી માતાજીનો  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સાથે આજે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જાબડીયા ગામના તેમજ આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ ભક્તિમય બન્યા હતા. જબડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શ્રી  જોગણી માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરનો બે દીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે એટલે  દીપ પ્રાગટ્ય સ્થાપન અને યજ્ઞ યોજાયો હતો  ગામમાં વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારનાર ભાગ્યશાળી ઓ માટે સતત બે દિવસ સુધી ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર મહેમાનો અને ગ્રામજનો તકલીફ ન પડે તે માટે સ્વયં સેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે ડીસા જાબડીયા ગામે શ્રી જોગણી માતાજીના બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો યોજાયો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News