ડીસાની કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથેtheKashmir filesફિલ્મ નિહાળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 11:55:55
  • Views : 209
  • Modified Date : 2022-03-19 11:55:55

ડીસાની કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથેtheKashmir filesફિલ્મ નિહાળી હતી

ભારતીય ઇતિહાસની યાદ અપાવનાર અને કાશ્મીરનો મહત્વનો મુદ્દો લોકો સુધી પહોંચાડનાર એવી ઐતિહાસિક ફિલ્મ થેkashmirફાઈલ્સને લઈને પુરા ભારત દેશના લોકો તેના સમર્થનમાં ઉભા રહ્યા છે અને લોકો વધુમાં વધુ આ ફિલ્મ જોવે તે માટે અવનવા પ્રયાસ સામાન્ય લોકો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાની કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો..શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ દ્વારા  અભૂતપૂર્વ સફળતા મેળવેલ Kashmir files ફિલ્મને લો કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથે નિહાળી હતી..The Kashmir Files" ફિલ્મમાં વિદ્યાર્થીઓને કાયદાલક્ષી માર્ગદર્શન મળી રહે અને કાશ્મીરમાં 1990મા શું પરિસ્થિતિ હતી તે અંગેની માહિતી મળે તેમજ બંધારણની આર્ટિકલ 370 હટાવવાની માંગ પણ તેમા  ઉલ્લેખિત કરવામાં આવી છે... તમામ બાબતોથી લો કોલેજના વિદ્યાર્થીઓ જાણતા થાય તે માટે લો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસર સાથે ફિલ્મ નિહાળી હતી..ફિલ્મ જોવાના આયોજનમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાળા તથા લો કોલેજનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર હતા.

Download Our B K News Today App



Related News