શ્રી પાંત્રીસી યુવક મંડળના સભ્યો દ્વારા મેઘાબ્રાહ્મણ બિઝનેસ સમિટની મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 17:29:15
  • Views : 375
  • Modified Date : 2020-01-09 17:29:15

શ્રી પાંત્રીસી યુવક મંડળના સભ્યો દ્વારા સોમવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે યોજાયેલ મેઘાબ્રાહ્મણ બિઝનેસ સમિટની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં યુવક મંડળના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી, લાલિતભાઈ પુરોહિત, જયેશભાઇ રાવલ, ચંદ્રકાન્ત જોષી, દિનેશભાઈ જોશી, દુષ્યંતભાઈ જોષી વગેરે જોડાયા હતા.આ મુલાકાત દરમિયાન સભ્યોએ બિઝનેસ સમિટમાં બ્રાહ્મણોને બિઝનેસ કેવી રીતે કરવો. તેમજ તેમાં આવતા નુકશાનીને કેવી રીતે નફામાં ફેરવી શકીએ તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા 

Download Our B K News Today App



Related News