ડીસાના ફુવારા સર્કલ પાસે શોર્ય દિવસની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:32:21
  • Views : 253
  • Modified Date : 2021-12-08 10:32:21

 

ડિસેમ્બર. દિવસે બાબરી મસ્જિત તોડી પાડવામાં આવી હતી. દિવસને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવતો હતો. પણ હવે ડિસેમ્બરે વાતના ૨૭ વર્ષ પૂર્ણ થયા છે અને બધાની વચ્ચે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સુપ્રિમ કોર્ટનો ચુકાદો પણ આવી ગયો છે. આથી વખતે દિવસને શૌર્ય દિવસ તરીકે નહી પણ સદ્ભવના દિવસ તરીકે ઉજવાની તૈયારી વિશ્વ હિન્દુ પરિષદ કરી રહ્યું છે.ત્યારે આજે ડીસાના ફુવારા સર્કલ પાસે પણ હિન્દૂ યુવા સંગઠન દ્વારા શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે સમગ્ર ભારત ભરમાં હિન્દૂ સમાજના લોકો શોર્ય દિવસની ઉજવણી વિવિધ રીતે કરી રહ્યા છે ત્યારે આજે ડીસામાં પણ હિન્દૂ યુવા સંગઠન દ્વારા ફુવારા સર્કલ પાસે ફટાકડા ફોડી શોર્ય દિવસની ઉજવણી કરાઈ હતી.

Download Our B K News Today App



Related News