બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના શિક્ષકની અનોખી પહેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:43:48
  • Views : 413
  • Modified Date : 2020-12-02 11:43:48

સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે મોટા મોટા જંગલોનો વિનાશ થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગતરોજ સમગ્ર વિશ્વમાં દિવસે ને દિવસે શહેરોની પ્રગતિ થઈ રહી છે. જેના કારણે લોકો મોટા પ્રમાણમાં જંગલોનો વિનાશ કરી રહ્યા છે ગતરોજ લોકો પોતાના મકાનોમાં ફર્નિચર કરવા માટે લાકડાનો ઉપયોગ કરે છે. જેના કારણે ગતરોજ જે દેશમાં મોટા મોટા જંગલો હતા. તે લુપ્ત થતાં જઈ રહ્યા છે. ગતરોજ ભારતભરમાં પણ મોટાભાગના જંગલો લુપ્ત થવાના આરે છે. લોકો ન જેવા પૈસા કમાવાના કારણે રોજે-રોજ વૃક્ષો કાપી રહ્યા છે. અને દરરોજના મોટી સંખ્યામાં જંગલોમાંથી વૃક્ષો કપાઇ રહ્યા છે ગતરોજ ભારત દેશમાં નાના નાના અનેક જંગલો વિનાશ થઈ ગયો છે.
  બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના શિક્ષકે એક અનોખી પહેલ શરૂ કરી છે નામ છે. નિરલ પટેલ આમ તો વલસાડના વતની છે.
પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના
પાલનપુરમાં સ્થાઈ થયા છે. કોરોના વાયરસને મહામારીમાં સમગ્ર વિશ્વ જ્યારે પોતાનું જીવન ભયમાં પસાર કરી રહ્યા હતા. ત્યારે આવા સમયનો ઉપયોગ નીરવ પટેલે કંઈક અલગ રીતે કયો છે. અને નીરવ પટેલે કોરોના વાયરસની મહામારીના સમય ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોના જંગલો છે ત્યાં ફરીને જે લુપ્ત થતા વૃક્ષો છે. તેના ૭૦ થી પણ વધુ બિયારણો એકત્ર કર્યા છે અને તમામ બિયારણો ભેગા કરી હાલમાં તેઓએ એક પ્રકૃતિ બચાવવા નામની એક નવી
પહેલ શરૂ કરી છે ગતરોજ
પણ નીરવ પટેલ જ્યાં પણ ફરવા જાય છે. ત્યાં તેઓને અલગ પ્રકારના વૃક્ષો જે જંગલોમાં જોવા મળે છે.  એકત્ર કરી અને તેઓ પોતાના ઘરે લાવે છે જોતજોતામાં નીરવ પટેલ અત્યાર સુધીમાં ૭૦ થી પણ વધુ વૃક્ષોના બિયારણો ભેગા કર્યા છે.

Download Our B K News Today App



Related News