શિહોરી કાંકરેજ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ડી.ડી.રાવલની નિમણુંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 11:27:08
  • Views : 531
  • Modified Date : 2019-04-05 11:27:08

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી બાર એસોસિએશનની મિટીગ યોજાઇ હતી. યોજાયેલ મીટિંગમાં શિહોરી બારએસોસિએશન દ્વારા શિહોરી કોર્ટમાં નવા પ્રમુખ તરીકે દેવચંદભાઇ ડી.રાવલ તથા ઉપપ્રમુખ તરીકે રફીકભાઇ કે.મનસુરી, મહેશભાઇ મકવાણા, મંત્રી બી.સી.ઠાકોર, સહમંત્રી વી.બી.ઠાકોર, ખજાનચી વી.એસ.પરમાર વગેરેની સર્વાનુમતે વરણી કરાઇ હતી. આ પહેલા કયારેય શિહોરી બાર એસોસિએશનમાં ચૂંટણી થઇ નથી.
આ પ્રસંગે બાર એસોસિએશનના પુર્વ પ્રમુખ એ.વી.શાહ તથા સિનિયર એડવોકેટ હરિપ્રસાદ દવે,દેવકરણભાઇ દેસાઈ, એસ.કે.દેસાઈ, રાજુભાઇ બ્રહ્મભટ્ટ, ગોવિંદભાઇ
પ્રજાપતિ, વિનુબા પી. પરમાર, રધુભાઇ ચૌધરી, દિનુભા કે.ડાભી, કનુભાઈ શ્રીમાળી, બાબુભાઇ, એમ.આર. મકવાણા, ભરતભાઇ દેસાઈ, પી.બી.જોષી, જીતુભાઇ ઠકકર વગેરે શિહોરી બાર એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News